
Description
નમસ્તે વિદ્યાર્થીમિત્રો... જય હિન્દ! 🇮🇳
📚 FOOD SAFETY OFFICER (FSO) – OJAS STUDY BATCH
બેચના નિયમો અને સુવિધાઓ
-
આ બેચમાં GSSSB Food Safety Officer પરીક્ષાના સંપૂર્ણ Technical Subject સિલેબસની પરીક્ષાલક્ષી તૈયારી કરાવવામાં આવશે.
-
🎥 LIVE + RECORDED ક્લાસ ઉપલબ્ધ રહેશે.
-
📝 દર અઠવાડિયે Weekly Test અને દર મહિને Monthly Test આપવામાં આવશે.
-
📖 અભ્યાસ માટે E-book ઉપલબ્ધ કરાવવામાં આવશે. એપ્લિકેશનમાંથી ડાઉનલોડ કરીને તેની પ્રિન્ટ કઢાવી શકાશે.
-
👨🏫 બેચમાં જોડાતા પહેલાં Demo Class જોઈને જ પ્રવેશ અંગે નિર્ણય લેવો.
-
⚠️ એકવાર ફી ભર્યા પછી કોઈપણ સંજોગોમાં ફી રિફંડ કરવામાં આવશે નહીં. પ્રવેશ લેતાં પહેલાં તમામ નિયમો અને સુવિધાઓ સમજી લેવા.
-
📌 અભ્યાસક્રમ, ક્લાસ અને ટેસ્ટ સંબંધિત સૂચનાઓ OJAS STUDY દ્વારા આપવામાં આવશે.
-
🏛️ બેચ સંબંધિત નિયમો અને વ્યવસ્થાપન અંગેનો આખરી નિર્ણય OJAS STUDY સંસ્થાનો રહેશે.
તમારી મહેનત + યોગ્ય માર્ગદર્શન = સફળતાની દિશામાં એક મજબૂત પગલું!
🎯 OJAS STUDY – FOOD SAFETY OFFICER BATCH
JCB BATCH - FSO
Member Reviews
What our members are saying about this course
No testimonials yet.
