TET - 1 / 2 FREE Batch

Description

નમસ્તે વિદ્યાર્થી મિત્રો... જય હિન્દ 🇮🇳

📚 TET-2 FREE BATCH – 2026

• આ બેચમાં TET-2 ની પરીક્ષાલક્ષી તૈયારી કરાવવામાં આવશે.

• વિદ્યાર્થીઓને LIVE + RECORDED CLASS બંનેની સુવિધા મળવાપાત્ર રહેશે.

• નિયમિત રીતે WEEKLY + MONTHLY TEST લેવામાં આવશે.

• આ FREE BATCH છે, તેથી કોઈપણ પ્રકારની ફી લાગુ પડતી નથી.

• અભ્યાસ માટે જરૂરી  DIGITAL STUDY MATERIAL Applicationમાંથી Download કરી શકાશે.

• વિદ્યાર્થીઓએ ક્લાસ દરમિયાન શિસ્ત જાળવવી અને સંસ્થાના નિયમોનું પાલન કરવું ફરજિયાત રહેશે.

• ક્લાસના સમયપત્રક, ટેસ્ટ તથા અન્ય જરૂરી માહિતી માટે Application / Official Groupના Updates નિયમિત તપાસતા રહેવું.

• કોઈપણ પ્રકારની ગેરસમજ ટાળવા માટે બેચમાં જોડાતા પહેલાં તમામ માહિતી ધ્યાનપૂર્વક વાંચવી.

• આખરી નિર્ણય OJAS STUDY સંસ્થાનો રહેશે.

🎯 લક્ષ્ય એક જ — TET-2ની શ્રેષ્ઠ તૈયારી અને સફળતા તરફ એક મજબૂત પગલું.

🔥 મહેનત તમારી — માર્ગદર્શન OJAS STUDYનું!

જય હિન્દ 🇮🇳 | શુભેચ્છાઓ 💐

TET - 1 / 2 FREE Batch

Member Reviews

What our members are saying about this course

No testimonials yet.